Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા વળ, આંટો સમય વેળુ, રેતી મોડું વળ, આંટો સમય વેળુ, રેતી મોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? થેઈથેઈકાર નાના-ભાતી અશરણશર્ણ દીનદયાળ થેઈથેઈકાર નાના-ભાતી અશરણશર્ણ દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે ? 40% 70% 82% 50% 40% 70% 82% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP