Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી દીનદયાળ અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? રડરડ છાનામાના અન્નપાણી ચોપડા ચોપડી રડરડ છાનામાના અન્નપાણી ચોપડા ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી અજાણી વ્યક્તિ માટે વપરાતો શબ્દ શોધો ? thief stranger passenger jeweler thief stranger passenger jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત આઠમી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે ? મેનકા ગાંધી સાવિત્રી જિંદાલ સુષ્મા સ્વરાજ સુમિત્રા મહાજન મેનકા ગાંધી સાવિત્રી જિંદાલ સુષ્મા સ્વરાજ સુમિત્રા મહાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ? ભુવનેશ્વરકુમાર આર અશ્વિન રોહિત શર્મા ચેતેશ્વર પુજારા ભુવનેશ્વરકુમાર આર અશ્વિન રોહિત શર્મા ચેતેશ્વર પુજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી ? જય જવાન જય કિસાન યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન રાહત યોજના કિસાન વિમાપત્ર યોજના જય જવાન જય કિસાન યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન રાહત યોજના કિસાન વિમાપત્ર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP