GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી વખતે અનામત વર્ગનાં પ્રમુખની જગ્યા જાહેર કરવા માટેના અધિકારો કોને ફાળવેલ છે ? જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકાસ કમિશનરશ્રી અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ જીલ્લા કલેક્ટરશ્રી જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકાસ કમિશનરશ્રી અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ જીલ્લા કલેક્ટરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 14 પ્રકરણ 12 પ્રકરણ 11 પ્રકરણ 13 પ્રકરણ 14 પ્રકરણ 12 પ્રકરણ 11 પ્રકરણ 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Though we tried tooth and nail to complete the work in time, we failed ___ so. done done to do have done done done to do have done ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP