GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તિક નૈમીત્તીક નૈમીત્તિક નૈમિત્તીક નૈમિત્તિક નૈમીત્તીક નૈમીત્તિક નૈમિત્તીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે? જઠર નાનું આંતરડું અન્નનળી મોટું આંતરડું જઠર નાનું આંતરડું અન્નનળી મોટું આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : સુણી એની વાતો પુલકિત થશે લોક અદના શિખરિણી માલિની હરિગીત વસંતતિલકા શિખરિણી માલિની હરિગીત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 1991માં સોવિયેત યુનિયનમાંથી કેટલાક પ્રજાસત્તાકો છૂટા પડ્યા ત્યાર પછી બાકી રહેલું રશિયા ___ તરીકે ઓળખાય છે. યુનાઈટેડ રશિયા રશિયન ફેડરેશન યુક્રેઈન રશિયન યુનિયન યુનાઈટેડ રશિયા રશિયન ફેડરેશન યુક્રેઈન રશિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થાઓ) નિયમો, 2002ના સંદર્ભમાં “ફરજ” અંગેની વ્યાખ્યાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે ? 4 1 2 3 4 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP