GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

અટલ બિહારી વાજપેયી
ઇન્દિરા ગાંધી
નરેન્દ્ર મોદી
એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.'

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

ગ્રામ વિકાસ કમિશ્નર
મનોરંજન કર કમિશ્નર
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP