GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? સલમાન ખાન અભિષેક બચ્ચન બાબા રામદેવ અમિતાભ બચ્ચન સલમાન ખાન અભિષેક બચ્ચન બાબા રામદેવ અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? ચંડુલ ક્લાંત અઝીઝ પુનિત ચંડુલ ક્લાંત અઝીઝ પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? વિષુવવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ? 21 22 24 23 21 22 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP