GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

105
102
103
104

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ?

અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી
પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી
સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી
અહીં દર્શાવેલ બધી જ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સલમાન ખાન
બાબા રામદેવ
અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

અનુસૂચિ-4
અનુસૂચિ-3
અનુસૂચિ-1
અનુસૂચિ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP