GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? સ્વસ્થ શિશુ વિહાર બાલ ઉછેર યોજના બાલસખા યોજના સ્વસ્થ બાલ યોજના સ્વસ્થ શિશુ વિહાર બાલ ઉછેર યોજના બાલસખા યોજના સ્વસ્થ બાલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 74 73 75 72 74 73 75 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો' રજનું ગજ કરવું રોકકળ કરવી બુમરાણ કરવી ગજનું ૨જ કરવું રજનું ગજ કરવું રોકકળ કરવી બુમરાણ કરવી ગજનું ૨જ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 1, 2, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 3, 4 અને 1 1, 2, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 3, 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP