GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?

નિર્મિશ ઠાકર
શરદ ઠાકર
મીનાક્ષી ઠાકર
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 N
243 M
243 P
243 L

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ?

243 (g)
243 A
243 (f)
243 B (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેપોરેટ શું છે ?

RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર
RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર
RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP