કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? માંડવી (સુરત) વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) પારડી (વલસાડ) માંડવી (સુરત) વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) પારડી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઝરોખા’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કલા અને સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેક્નોલોજી આયુષ સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેક્નોલોજી આયુષ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ 11 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ 11 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ મુંબઈ પુણે ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ પુણે ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP