GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
વિલેજ એકટ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ વિલેજ એકટ, 1920

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

ચાર
એક
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP