GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાયબ ચીટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ?

નાયબ તાલુકા વિકાસ અધિકારી
મદદનીશ સચિવ
મદદનીશ તાલુકા પંચાયત મંત્રી
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ?

ઉપસરપંચ
તલાટી કમ મંત્રી
સરપંચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

વિકાસ કમિશ્નર
કલેકટર
ભારતનું ચૂંટણી આયોગ
રાજય ચૂંટણી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP