GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સમકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ___ river in India is so long as the Ganga. All Any other No other Many All Any other No other Many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? કલાપી ઉમાશંકર જોશી દલપતરામ સુંદરમ્ કલાપી ઉમાશંકર જોશી દલપતરામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? સભ્યોની સંખ્યા જેટલા બે ત્રણ એક સભ્યોની સંખ્યા જેટલા બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ? તલાટી કમ મંત્રી ઉપસરપંચ આપેલ તમામ સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ આપેલ તમામ સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP