બાયોલોજી (Biology)
ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ?

માયોસીન
ક્લોરોફિલ
ગ્લોબ્યુલર
ઈમ્યુનોગ્લોબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ?

કોષકેન્દ્ર
આપેલ તમામ
પટલમય અંગિકા
તારાકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

રામબાણ
પાઈનસ
સૂર્યમુખી
મકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP