GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી કુલડી તાંસળું ઠીબરી ગોરસી કુલડી તાંસળું ઠીબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? ચોપાઈ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ચોપાઈ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees. You They Them Their You They Them Their ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ? તલાટી કમ મંત્રી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તલાટી કમ મંત્રી જિલ્લા જમીન દફતર નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) She has a vacation ___ today. from for of since from for of since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP