GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નંદશંકર મહેતા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 નો યજમાન દેશ કયો હતો ?

ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા
બાંગ્લાદેશ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP