GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે.
આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે.
આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે.
આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ?

અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત
અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય
અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત
અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

સુભાષચંદ્ર બોઝ - રંગૂન
રાસ બિહારી બોઝ - જાપાન
વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ
શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP