બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? બોગનવેલ મકાઈ ડુંગળી આપેલ તમામ બોગનવેલ મકાઈ ડુંગળી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ? વનસ્પતિકોષ નીલહરિતલીલ પ્રાણીકોષ આપેલ તમામ વનસ્પતિકોષ નીલહરિતલીલ પ્રાણીકોષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન કોષ-વિભાજન કોષ-વિઘટન કોષવૃદ્ધિ કોષ-વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ? માલ્ટોઝ ગેલેક્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ માલ્ટોઝ ગેલેક્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ દ્વિભાજન બહુભાજન કલિકાસર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP