GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ? અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? વળાંક પગરવ આગમન સતત વળાંક પગરવ આગમન સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. સવૈયા મનહર તોટક દોહરો સવૈયા મનહર તોટક દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? ગ્રીક ફ્રેન્ચ હિબ્રુ લેટીન ગ્રીક ફ્રેન્ચ હિબ્રુ લેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP