GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 170 210 150 120 170 210 150 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ? એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 10 થી 18 વર્ષ 1 થી 10 વર્ષ 12 થી 20 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 1 થી 10 વર્ષ 12 થી 20 વર્ષ 10 થી 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરિપુરીત પરિપુરિત પરીપૂરિત પરિપૂરિત પરિપુરીત પરિપુરિત પરીપૂરિત પરિપૂરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP