બાયોલોજી (Biology)
કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?

ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ
પ્રકાશપ્રક્રિયા
ક્રેબ્સચક્ર
ગ્લાયકોલિસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવી શોધાયેલી વનસ્પતિ નમૂનાઓ સ્વરૂપેની ઓળખવિધિ અંગેની જરૂરી માહિતી ક્યાંથી મળે છે ?

વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
એક પણ નહીં
બોટાનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ?

આઈસોએન્ઝાઈમ
હેલોએન્ઝાઈમ
કોએન્ઝાઈમ
એપોએન્ઝાઈમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ?

રંગસૂત્ર દૂર ખસે
કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય.
પૂર્ણ રંગસૂત્ર સંકોચન
જનીનોની અદલાબદલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંયુગ્મી પ્રોટીન એટલે,

પ્રોટીન + કાર્બોદિન
પ્રોટીન + લિપિડ
પ્રોટીન + બિનપ્રોટીન
પ્રોટીન + આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP