GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ? આર.બી.ડી. એલ.એસ.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં સી.આર.ડી. આર.બી.ડી. એલ.એસ.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં સી.આર.ડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ is aware that ___ has played a mischief. All, not All, some Some, all No one, someone All, not All, some Some, all No one, someone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુલાબની પાંખડીમાં કેટલા ટકા વોલેટાઈલ ઓઈલ હોય છે ? 0.25% થી 0.36% 0.03% થી 0.08% 0.25% થી 0.32% 0.14% થી 0.19% 0.25% થી 0.36% 0.03% થી 0.08% 0.25% થી 0.32% 0.14% થી 0.19% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10,000 100 10 1000 10,000 100 10 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP