GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? બાજરી નાગલી મગફળી ઘઉં બાજરી નાગલી મગફળી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ? 20 થી 40 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? CO2 N2 O2 O3 CO2 N2 O2 O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ વજુભાઈ વાળા કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaOH NaCl CaCl2 KCl NaOH NaCl CaCl2 KCl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'આગમ' અને 'સ્તવન' એ શાનો પ્રકાર છે ? ગીત ભજન લોકગીત ગઝલ ગીત ભજન લોકગીત ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP