GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ખડતલ' શબ્દનો વિરોધી શબ્દ શોધો. મજબૂત કદાવર મુડદાલ તાકતવર મજબૂત કદાવર મુડદાલ તાકતવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. અંગારીયો મધીયો કુતુલ ગુંદરીયો અંગારીયો મધીયો કુતુલ ગુંદરીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 49 51 48 50 49 51 48 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. could not does not cannot is not could not does not cannot is not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? કંકોડા તરિયાં કોબીજ ગલકા કંકોડા તરિયાં કોબીજ ગલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ? બાયોકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર વર્મીકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર બાયોકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર વર્મીકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP