બાયોલોજી (Biology) દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? વાહકપેશી ગેરહાજર મૂળનો અભાવ એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા વાહકપેશી ગેરહાજર મૂળનો અભાવ એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ? ફયુનારીયા આપેલ તમામ એન્થોસિરોસ રિક્સિયા ફયુનારીયા આપેલ તમામ એન્થોસિરોસ રિક્સિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ? વસ્તી જીવસમાજ સમાજ નિવસનતંત્ર વસ્તી જીવસમાજ સમાજ નિવસનતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? સૂર્યમુખી અળસિયું દેડકો વંદો સૂર્યમુખી અળસિયું દેડકો વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાઈટ્રોજન બેઈઝ ___ રચના છે ? ચક્રીય કુંતલમય ચપટી તકતીમય રેખીય ચક્રીય કુંતલમય ચપટી તકતીમય રેખીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? ફોસ્ફેટ ગ્લિસરોલ શર્કરા નાઈટ્રોજન બેઈઝ ફોસ્ફેટ ગ્લિસરોલ શર્કરા નાઈટ્રોજન બેઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP