GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? હૃદય લીવર કિડની ફેફસાં હૃદય લીવર કિડની ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી જેલ (GEL) સ્વરૂપ કયું છે ? ઘી માખણ દૂધ વાદળી ઘી માખણ દૂધ વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જમીન ધારકતા ઉપરથી સામાન્ય રીતે સીમાંત ખેડૂતો કયા કહેવાય ? 1 એકર કરતાં ઓછી જમીન 1 હેકટર કરતાં ઓછી જમીન 2 હેક્ટર કરતાં ઓછી જમીન 2 એકર કરતાં ઓછી જમીન 1 એકર કરતાં ઓછી જમીન 1 હેકટર કરતાં ઓછી જમીન 2 હેક્ટર કરતાં ઓછી જમીન 2 એકર કરતાં ઓછી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 10 ડિસેમ્બર 11 જુલાઈ 26 નવેમ્બર 26 જુલાઈ 10 ડિસેમ્બર 11 જુલાઈ 26 નવેમ્બર 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રવીન્દ્રનાથ ટાગોર કાકા કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ રવીન્દ્રનાથ ટાગોર કાકા કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP