GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ?

જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા
ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર
ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા
જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
બીજના લાંબા ગાળાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ

વધારે હોવું જોઇએ
ઓછું હોવું જોઈએ
ભેજની કોઈ અસર થતી નથી
કોઈ ચોક્કસ માપદંડ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP