GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ?

બ્રીડર બીજ
રજીસ્ટર્ડ બીજ
ફાઉન્ડેશન બીજ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
મહાનગરપાલિકામાં મુખ્ય વહીવટી અધિકારીને શું કહેવાય છે ?

મેયર
મ્યુનિસિપલ કમિશનર
ચેરમેન
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP