બાયોલોજી (Biology)
લીલી લીલ શું ધરાવે છે ?

આપેલ તમામ
કલોરોફિલ
કેરોટીનોઈડ
ઝેન્થોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ?

સંધિપાદ
નુપૂરક
મૃદુકાય
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ?

સંધિપાદ
મૃદુકાય
નુપૂરક
સૂત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ?

જાતિ
કુળ
પ્રજાતિ
ગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ?

ડોલ્ફિન
વહેલ
ચામાચીડિયું
બતકચાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP