GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ
કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર
દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર
વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા?

મીનુ મસાણી
કામરાજ નાદર
ડૉ. બાબા સાહેબ આંબેડકર
બાબુ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP