PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન્ ચર્ચિલ ક્લીમેન્ટ એટલી ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન વિન્સ્ટન્ ચર્ચિલ ક્લીમેન્ટ એટલી ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદોની આયાત-નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે ? કંડલા ઓખા હઝીરા દહેજ કંડલા ઓખા હઝીરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનિષ તરફ આંગળી ચીંધતા અનુજ કહે છે ___ તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનિષ સાથે શો સંબંધ છે ? ભાઈ સાળો પુત્ર ભત્રીજો ભાઈ સાળો પુત્ર ભત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.D કરતા ઊંચો પણ C કરતાં ટૂંકો કોણ છે ? C E B A C E B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. તાંબુ ચાંદી ઝિંક લોઢું તાંબુ ચાંદી ઝિંક લોઢું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ? મનોહર પરિકર જશવંત સિંગ જ્યોર્જ ફર્નાન્ડીઝ અરૂણ જટલી મનોહર પરિકર જશવંત સિંગ જ્યોર્જ ફર્નાન્ડીઝ અરૂણ જટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP