PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદોની આયાત-નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે ? દહેજ હઝીરા ઓખા કંડલા દહેજ હઝીરા ઓખા કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. A, B, D, G, ___, P K I M L K I M L ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ? અબ્રાહમ મેસ્લો અલ્ફ્રેડ ઍડલર કાર્લ રોજર્સ એરીક એરીક્સન અબ્રાહમ મેસ્લો અલ્ફ્રેડ ઍડલર કાર્લ રોજર્સ એરીક એરીક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જે દિવસ થી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય, તે કાળક્રમ પ્રમાણે, પ્રથમ થી આખરી ક્રમમાં ભારતનાં નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો. (1) વી.પી. સિંહ (2) ચરણ સિંઘ (3) ચંદ્રશેખર (4) મોરારજી દેસાઈ 2, 4, 3, 1 4, 2, 1, 3 4, 1, 3, 2 1, 2, 3, 4 2, 4, 3, 1 4, 2, 1, 3 4, 1, 3, 2 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) રક્ષા શક્તિ યુનિર્વસિટીનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે : નેશનલ રક્ષા યુનિવર્સિટી ભારતીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી નેશનલ રક્ષા યુનિવર્સિટી ભારતીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ પોલીસ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. U, O, I, ___, A F E D G F E D G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP