GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોપ્સી
ઓટોગ્રાફ
એનાટોમી
ઓટોસિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

પ્રશ્નવાચક
પર્યાયવાચી
વિરુદ્ધાર્થી
આધિત પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP