GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ?

સમીર અંજાન
કિશોર કુમાર
મોહંમદ રફી
મઝરુ સુલ્તાનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિનું કામ
આબોહવા
વ્યક્તિના વજન
વ્યક્તિની ઊંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP