GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી
ચોંટેલો કાદવ કાઢવો
કામમાં સફળતા મળવી
કોઠી સાક કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ?

ઢીલો ખોરાક
માતાના દૂધ સાથે બકરીનું દૂધ
ફકત માતાનું દૂધ
માતાનું દૂધ અને પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
લોહતત્ત્વ
કેલ્શિયમ
વિટામિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ?

ફેધમ
ત્રિનેત્ર
સિગ્નલ
ફોગયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP