GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. સાંભળી કરુણ તે ગીતો સાંભળી કરુણ તે ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? જીનીવા ન્યુ દિલ્લી ટોરન્ટો લંડન જીનીવા ન્યુ દિલ્લી ટોરન્ટો લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નહેરુ ડૉ. આંબેડકર સુભાષચંદ્ર બોઝ ગોપાલક્રિશ્ન ગોખલે જવાહરલાલ નહેરુ ડૉ. આંબેડકર સુભાષચંદ્ર બોઝ ગોપાલક્રિશ્ન ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિરોધાર્થી શબ્દ લખો : ‘વ્યષ્ટિ’ વૃષ્ટિ દૃષ્ટિ સમદ્રષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ દૃષ્ટિ સમદ્રષ્ટિ સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' દ્વન્દ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' યમક ઉપમા અનન્વય રૂપક યમક ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP