GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' યમક ઉપમા અનન્વય રૂપક યમક ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.’ અભિભૂત અનુસ્વત અદમ્ય અદ્ભુત અભિભૂત અનુસ્વત અદમ્ય અદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Listening is a skill of the language ___. accusation requisition acquisition acquire accusation requisition acquisition acquire ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? સલાહકાર કેર ટેકર કસ્ટોડિયન વહીવટદાર સલાહકાર કેર ટેકર કસ્ટોડિયન વહીવટદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? પાંચ ત્રણ સાત એક પાંચ ત્રણ સાત એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણીમાંની ગંદકી બતાવવી હાથ બતાવવો પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી હાથ બતાવવો પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP