કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દલિત બંધુ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? UNICEF UNEP WHO વર્લ્ડ બેંક UNICEF UNEP WHO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સાહિત્ય અકાદમી દ્વારા ભારતનો સૌથી મોટો સમાવેશી સાહિત્ય ઉત્સવ ‘સાહિત્યોત્સવ'નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી ભોપાલ ગાંધીનગર જયપુર દિલ્હી ભોપાલ ગાંધીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ‘વન નેશન, વન પ્રોડક્ટ' લાગુ કરનારુ પૂર્વ તટનું પ્રથમ રેલવે સ્ટેશન ક્યું બન્યું ? અમરાવતી રેલવે સ્ટેશન હૈદરાબાદ રેલવે સ્ટેશન ચેન્નાઈ રેલવે સ્ટેશન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન અમરાવતી રેલવે સ્ટેશન હૈદરાબાદ રેલવે સ્ટેશન ચેન્નાઈ રેલવે સ્ટેશન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું ત્રીજું બીજું પાંચમું ચોથું ત્રીજું બીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 100 દિવસ 300 દિવસ 500 દિવસ 1000 દિવસ 100 દિવસ 300 દિવસ 500 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP