કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આમા યોજના અને બહિની યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા છત્તીસગઢ સિક્કિમ રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. સુરક્ષા પ્રતિરક્ષા પ્રેરણા કવચ સુરક્ષા પ્રતિરક્ષા પ્રેરણા કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? WHO UNICEF UNEP વર્લ્ડ બેંક WHO UNICEF UNEP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) NPCI દ્વારા લૉન્ચ કરવામાં આવનાર 'UPI Lite' પેમેન્ટ ટ્રાન્ઝેકશનનની મહત્તમ મર્યાદા કેટલી છે ? રૂ.100 રૂ.200 રૂ.800 રૂ.500 રૂ.100 રૂ.200 રૂ.800 રૂ.500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP