GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1964 1962 1957 1967 1964 1962 1957 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? બ્રહ્મા વિષ્ણુ રામ શિવ બ્રહ્મા વિષ્ણુ રામ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP