ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? આહવા કચ્છ ભાલપ્રદેશ ચરોતર આહવા કચ્છ ભાલપ્રદેશ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? રાજસ્થાન તમિલનાડુ ગુજરાત કેરળ રાજસ્થાન તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? ગીર સોમનાથ - વેરાવળ તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? બાલાઘોર ચીમનાબાઈ રુદ્રમાતા લાખણકા બાલાઘોર ચીમનાબાઈ રુદ્રમાતા લાખણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઇ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઇ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? 1500 કિલોમીટર 1600 કિલોમીટર 1700 કિલોમીટર 2200 કિલોમીટર 1500 કિલોમીટર 1600 કિલોમીટર 1700 કિલોમીટર 2200 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP