GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ?

નવલરામ
દલપતરામ
નર્મદ
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
23 એપ્રિલ, 2015 ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ?

વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ ગ્રાહક જાગરૂકતા દિન
વિશ્વ પુસ્તક દિન
વિશ્વ મજૂર દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP