GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા સોમવારે
દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અલંકાર ઓળખાવો.- “અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.”

શ્લેષ
યમક
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP