GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?

રૂા. 3,500
રૂા. 7,000
રૂા. 3,000
રૂા. 2,700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

DNA - પ્રતિકૃતિનું સર્જન
જીવન સાતત્ય
જીવન પદ્ધતિમાં ફેરફાર
વારસાગત લક્ષણોનું વહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
આંખ મળી જવી

ખૂબ જ પ્રિય હોવું
અવસાન પામવું
ઊંઘ આવી જવી
ચક્કર આવી જવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP