કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ કેટલી પ્રોત્સાહક જાહેરાતો કરી છે ? 14 8 12 10 14 8 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રચલિત '123 કરાર' કયા બે દેશો વચ્ચે થયેલ છે ? અમેરિકા-ચીન ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-ફ્રાંસ અમેરિકા-ચીન ભારત-જાપાન ભારત-અમેરિકા ભારત-ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી. કામથ સમિતિએ કુલ કેટલા તણાવવાળા ક્ષેત્રોની ઓળખ કરી હતી ? 25 22 24 26 25 22 24 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ? બળદેવસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ? ગુરુગ્રામ દિલ્હી હૈદરાબાદ આમાંથી કોઈ નહિ ગુરુગ્રામ દિલ્હી હૈદરાબાદ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP