કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કયા દેશે શાહીન-3 નામક બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન ભારત UAE ચીન પાકિસ્તાન ભારત UAE ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટ્વિટરમાં 9.2%ની ભાગીદારી કોણે ખરીદી ? જેફ બેજોસ મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક જેફ બેજોસ મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડનું નિર્માણ ક્યા કરવામાં આવ્યું ? અમદાવાદ સુરત બેંગલુરુ રાજકોટ અમદાવાદ સુરત બેંગલુરુ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? મોરબી અમદાવાદ જુનાગઢ ભરૂચ મોરબી અમદાવાદ જુનાગઢ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP