ગીતાને એક કામ પુરું કરતાં લાગતો સમય = 3 કલાક = 3 × 60 મિનિટ = 180 મિનિટ
પ્રતિ મિનિટ કામનો દર = 1/180
સમય અને કામ (Time and Work)
A અને B ભેગા મળી એક કામ 12 દિવસમાં કરી શકે, B અને C મળી 15 દિવસમાં તથા C અને A મળી 20 દિવસમાં કરી શકે છે. તો ત્રણેય ભેગા મળી કેટલા દિવસમાં કરી શકશે ?
12, 15 અને 20 નો લ.સા.અ. 60 થાય તેથી કુલ કામ 60 લીધું.
ત્રણેય ભેગા મળી રોજ 6 કામ કરી શકે તો કામ પુરું થતા લાગતો સમય = 60/6 = 10 દિવસ
સમય અને કામ (Time and Work)
મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે, જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પુરું કરી શકતો હોય તો મનીષ તે કામ કેટલા દિવસમાં પુરું કરી શકે ?
સમય અને કામ (Time and Work)
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?