સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક માણસ પાસે પાર્સલ પેક કરવા માટે કેટલાક બોક્સ છે જો તે એક પાર્સલમાં 3, 4, 5 કે 6 વસ્તુ પેક કરે તો એક વસ્તુ બાકી રહી જાય છે, અને જો તે પાર્સલમાં 7 વસ્તુ પેક કરે તો કાંઈ જ બચતું નથી. તો તેણે કેટલા બોક્સ પેક કરવા પડે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. જો એકોની અદલાબદલી કરીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો.