GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. કૃતિ I. મકસદ II. બીજી સવારનો સૂરજ III. ગુલાબ IV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતા b. નગીનદાસ મારફતીયા c. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો / કયા અધિકારી / અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ? I. સમાહર્તા II. સન્નિધાતા III. કુમારમાત્ય IV. અંતપાલ