Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ? 158 162 154 150 158 162 154 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 154 કલમ 145 કલમ 146 કલમ 164 કલમ 154 કલમ 145 કલમ 146 કલમ 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? લૂંટ બળજબરીથી કઢાવવું ધાડ ધાડ અને લૂંટ બંને લૂંટ બળજબરીથી કઢાવવું ધાડ ધાડ અને લૂંટ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? નણંદ ભાભી કાકી બહેન નણંદ ભાભી કાકી બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? લોકમાન્ય તિલક લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર લોકમાન્ય તિલક લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? X V U W X V U W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP